લોહીની તપાસ જેમ જરૂરી છે — મનની અને જાતીય તંદુરસ્તીની નિયમિત ચકાસણી પણ એટલી જ જરૂરી છે. ઘરે બેઠા, ગુજરાતીમાં, સંપૂર્ણ ગુપ્ત. મૂલ્યાંકન મફત, વિગતવાર અહેવાલ માત્ર ₹199.
*કોઈ App Download કરવાની જરૂર નથી
તણાવ, ચિંતા, ઉદાસી, ધૂન રોગ, જાતીય સમસ્યાઓ — મોટાભાગની સમસ્યાઓ શરૂઆતમાં ઓળખી શકાય, જો નિયમિત ચકાસણી થાય તો.
સમસ્યા ગંભીર થાય તે પહેલા ઓળખો. શરૂઆતમાં સારવાર સૌથી અસરકારક હોય છે.
Early Detectionદર 90 દિવસે ફરી Test લો અને Score ની સરખામણી કરો. સારવારની Progress ટ્રેક કરો.
દર 3 મહિને Repeat ભલામણReport માં Dr. Ratnani ના 10+ વર્ષના ક્લિનિકલ અનુભવ પર આધારિત માર્ગદર્શન મળે.
Expert-Guidedફ્રી Score થી શરૂ — Report, Chatbot, સારવાર સુધીનો સંપૂર્ણ માર્ગ.
6 માંથી તમારી સમસ્યાનું Assessment પસંદ કરો અને સરળ પ્રશ્નોના જવાબ આપો.
તમારી સમસ્યા Mild, Moderate કે Severe છે — તરત જાણો. કોઈ ચાર્જ નહીં.
વિગતવાર PDF Report — સમસ્યાના કારણો, Lifestyle Tips, અને ક્લિનિકલ માર્ગદર્શન.
Report મળ્યા પછી AI Assistant WhatsApp પર Follow-up કરે છે. તમારા Health Questions ના જવાબ આપે છે.
Clinic Visit સૌથી શ્રેષ્ઠ. ED/PME માટે ઘરે બેઠા 6 Week Challenge પણ ઉપલબ્ધ. બાકી બધા માટે પહેલા Clinic Visit જરૂરી.
6 વૈજ્ઞાનિક રીતે માન્ય Screening Tools — ગુજરાતીમાં.
AI + Dr. Ratnani ના ક્લિનિકલ અનુભવ પર આધારિત Personalized Screening Report.
Clinical Scale (GAD-7, PHQ-9, IIEF, Y-BOCS) આધારિત Score + Grading.
તમારા જવાબોના આધારે Unique Analysis — દરેક Report અલગ છે.
શારીરિક, માનસિક, Lifestyle — કઈ Category માં Problem છે?
ખોરાક, કસરત, ઊંઘ — વ્યવહારુ Tips ગુજરાતીમાં.
ક્યારે Doctor ને મળવું જરૂરી છે — Red Flags ની સ્પષ્ટ સમજ.
PDF Download કરો. WhatsApp + Email પર Report ની Link પણ મળશે.
Disclaimer: આ Report એ AI-assisted screening tool છે, validated clinical scales પર આધારિત. આ ક્લિનિકલ નિદાન કે દવાની prescription નથી. ચોક્કસ નિદાન માટે qualified healthcare provider ને મળો.
Teleconsultation + દવા + Courier — બધું એક Package માં. ઘરે બેઠા ડૉક્ટર-માર્ગદર્શિત સારવાર.
📌 મહત્વની નોંધ:
Online 6 Week Challenge ફક્ત ED અને PME ના નવા દર્દીઓ માટે ઉપલબ્ધ છે.
OCD, Anxiety, Depression, IBS — આ બધા માટે પહેલા Clinic Visit જરૂરી છે.
🏥 Clinic Visit ની ભલામણ:
શ્રેષ્ઠ સારવાર માટે Clinic Visit પ્રાથમિકતા છે. Ojas Clinic, ભાવનગર — +91 99787 39359
સોમ-શનિ: સવારે 11 - 1, સાંજે 6 - 8 | રવિવાર બંધ
સારવારના પરિણામો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. આ ડૉક્ટર-માર્ગદર્શિત medical consultation છે — ઈલાજની guarantee નથી. પરિણામ compliance, ગંભીરતા, અને વ્યક્તિગત response પર આધાર રાખે છે.
તમારા Assessment Report ના આધારે AI Assistant WhatsApp પર Follow-up કરે છે — તમારા સ્વાસ્થ્ય સંબંધી સવાલોના જવાબ, માર્ગદર્શન, અને સારવારની ભલામણ.
Chatbot સામાન્ય સ્વાસ્થ્ય માહિતી આપે છે, medical advice નહીં. નિદાન માટે ડૉક્ટરનો સંપર્ક કરો.
Psychiatrist & Sexologist
"મારા 10+ વર્ષના ક્લિનિકલ અનુભવ અને AI Technology ને ભેગા કરીને આ Platform બનાવ્યું છે. Google Search ના ડર અને ખોટી માહિતીને બદલે — વૈજ્ઞાનિક Screening Reports આપવા."
Dr. Ratnani ના YouTube Channel પર Health Education જુઓ
Part 1 (ફ્રી): Assessment ભર્યા પછી ગંભીરતાનો Score (Mild/Moderate/Severe) 100% ફ્રી મળે.
Part 2 (₹199): વિગતવાર AI Report — PDF Download સહિત. Score જાણ્યા પછી મરજી હોય તો જ.
હા, 100%. તમારો Data Encrypted Server પર Store થાય છે. કોઈ Third Party ને Share થતો નથી. Report ફક્ત તમારા Unique Link થી જ Access થાય.
ના. આ Report Validated Clinical Scales આધારિત Screening Tool છે. ક્લિનિકલ નિદાન માટે Qualified Doctor ને રૂબરૂ મળવું જરૂરી છે. Report માં માર્ગદર્શન છે, Prescription નથી.
Report વાંચો → Score સમજો → WhatsApp Chatbot ને સવાલ પૂછો → જો ગંભીર હોય તો Clinic Visit Plan કરો, ED/PME માટે 6 Week Challenge પણ ઉપલબ્ધ છે.
હા, 90 દિવસ (3 મહિના) પછી ફરી Test લેવાની ભલામણ છે. Login કરીને જૂના Score સાથે સરખામણી કરો — Progress Track થાય.
ED/PME ના નવા દર્દીઓ માટે ઘરે બેઠા ડૉક્ટર-માર્ગદર્શિત સારવાર: ₹4,999 માં 3 Teleconsultation + 45 દિવસની દવા + ફ્રી Courier. OCD, Anxiety, Depression, IBS માટે પહેલા Clinic Visit જરૂરી. વિગત જુઓ ➜
Report Generate થયા પછી AI Assistant (+91 99240 63452) WhatsApp પર Follow-up Message મોકલે. ત્યારબાદ તમારા Health Questions ના AI-Based જવાબ મળે. ગંભીર Cases માટે ડૉક્ટર ની Referral Automatically થાય.
WhatsApp AI Chatbot (+91 99240 63452) 24/7 ઉપલબ્ધ છે. વ્યક્તિગત સહાય માટે Clinic Staff ને +91 99787 39359 પર Call કરો.
201, સાઈ ગંગા, રસોઈ ડાઇનિંગ હોલ પાસે, કાળુભા રોડ, ભાવનગર, ગુજરાત 364001